Tags
Language
Tags
April 2024
Su Mo Tu We Th Fr Sa
31 1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 1 2 3 4

Cocktail Zindagi - એપ્રિલ 2018

Posted By: Pulitzer
Cocktail Zindagi - એપ્રિલ 2018

Cocktail Zindagi - એપ્રિલ 2018
Gujarati | 180 pages | True PDF | 35.6 MB


'કૉકટેલ ઝિંદગી'નો આ પ્રથમ વાર્ષિક અંક વાચકો માટે નિયમિત કૉલમો ઉપરાંત અવનવા વિષયો પરના લેખો અને વાર્તાઓ લઈને આવ્યો છે. તો આ સ્પેશિયલ ઇશ્યુમાં યોગાચાર્ય બાબા રામદેવ તેમજ જેઠાલાલ તરીકે જાણીતા દિલીપ જોશીની એક્સક્લુઝિવ મુલાકાતોનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત જય વસાવડાથી લઈ કાજલ ઓઝા વૈદ્ય કે સૌરભ શાહથી લઈ કાન્તિ ભટ્ટ સુધીના ગુજરાતી લેખન-પત્રકારત્વના દિગ્ગજોનાં રસપ્રદ લેખો અને વાર્તાઓથી સજેલો આ અંક તમને જરૂર પસંદ પડશે…

More issues archive